Zunoon — A Celebration of Life
Get Membership

Our Story

HUMAN 360° GROWTH & LIFE EXPERIENCE COMMUNITY

હેલ્થ, સંબંધો, શોખ, વિકાસ અને ખુશીઓ — જીવનના દરેક પાસાને સાથે જોડતી કમ્યુનિટી.

ઝુનૂન એક એવી કમ્યુનિટી છે જ્યાં વ્યક્તિના જીવનના વિવિધ પાસાઓને એકસાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવે છે. જીવન માત્ર પૈસા કમાવવા કે સફળતા પૂરતું નથી, પરંતુ સ્વસ્થ રહેવા, કંઈક નવું શીખવા, ટેલેન્ટ ઓળખવા અને સાથે મળીને સુંદર પળો ઉજવવા માટે છે.

06Connected clubs
30Activity categories
100+Life experiences
MEET OUR FOUNDER

Growth beyond achievement.

Jainit Finaviya — Founder, Zunoon Club
Jainit FinaviyaFounder · Zunoon Club

વર્ષ 2006થી ઝુનૂનની યાત્રા શરૂ કરનાર જૈનિત ફિનાવિયાનો વિચાર એવી કમ્યુનિટી બનાવવાનો છે જ્યાં લોકો જીવનના વિવિધ ક્ષેત્રોમાં વિકસી શકે. તેમની દૃષ્ટિમાં હેલ્થ, સંબંધો, જ્ઞાન, સર્જનાત્મકતા, સમાજ સેવા અને ખુશીનો સમાવેશ થાય છે.

FOUNDER’S MESSAGE

“મારું માનવું છે કે જીવનની સાચી સફળતા માત્ર પૈસા કે Professional Achievementથી માપી શકાતી નથી. એક Healthy Body, Peaceful Mind, Strong Relationships, Continuous Learning અને Beautiful Experiences પણ જીવનની સફળતાના મહત્વપૂર્ણ ભાગ છે. Zunoon એ આ તમામ બાબતોને એક Communityમાં જોડવાનો મારો પ્રયાસ છે.”

— Jainit Finaviya

ચાલો, સાથે જોડાઈએ, સાથે શીખીએ, સાથે વિકાસ કરીએ અને જીવનની દરેક પળને ઉજવીએ.

2006Year the journey began
One Community · Infinite Experiences

Our Vision and Mission

OUR VISION & MISSION

A fuller life, for everyone.

ઝુનૂનનું વિઝન અને મિશન દરેક વ્યક્તિને પોતાના વ્યસ્ત જીવનમાંથી મહત્વની બાબતો માટે સમય કાઢી સ્વાસ્થ્ય, સામાજિક સંબંધો, સ્પોર્ટ્સ, શોખ, વ્યક્તિગત વિકાસ અને ઉજવણીને એક મંચ પર સાથે જોડવાનું છે — જ્યાં સફળતા માત્ર કરિયર પૂરતી સીમિત ન રહેતાં, દરેક વ્યક્તિને જોડાવા, શીખવા, આગળ વધવા અને જીવનને સુંદર રીતે અનુભવવાની તક મળે.

OUR VALUES

Six guiding principles.

Image representing connect
Connect
AI-generated scene representing experience
Experience
AI-generated scene representing learn
Learn
AI-generated scene representing grow
Grow
AI-generated scene representing contribute
Contribute
AI-generated scene representing celebrate
Celebrate
WHY TO JOIN ZUNOON?

For every side of your life.

DOES THIS SOUND FAMILIAR?
Health & Fitness
Health & Fitness

શું તમે તમારી Health અને Fitness માટે Regular Time કાઢી શકતા નથી? શું Walking, Exercise, Yoga શરૂ કરવા માંગો છો?

Social Connection
Social Connection

શું તમારી પાસે નવા લોકો સાથે જોડાવાની અને નવા Friends બનાવવાની પૂરતી તકો નથી? શું તમે Strong Community ઈચ્છો છો?

Sports & Fun
Sports & Fun

શું તમે Sports અને Outdoor Activitiesમાં ભાગ લેવા માંગો છો, પરંતુ યોગ્ય Group મળતો નથી?

Hobbies & Passion
Hobbies & Passion

શું તમારી અંદર કોઈ Talent અથવા Passion છે જેને તમે સમય આપી શકતા નથી?

Personal & Professional Growth
Personal & Professional Growth

શું તમે નવી Skills શીખવા, Business Knowledge વધારવા અને Personal Development કરવા માંગો છો?

Celebration & Happiness
Celebration & Happiness

શું તમે Festivals, Birthdays, Achievements અને Special Momentsને લોકો સાથે Celebrate કરવા માંગો છો?

OUR CLUBS

Follow your curiosity. Find your people.

🌿 ZUNOON HEALTH CLUB 🌿

Healthy Body • Healthy Mind • Healthy Lifestyle

તમારી સૌથી મોટી સંપત્તિ તમારી Health છે. Zunoon Health Club દ્વારા રોજિંદા જીવનમાં Health, Fitness, Nutrition અને Mindfulnessને જોડીને એક Healthy Lifestyle બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. 💪🧘‍♂️

Zunoon Health Club — Morning Walking, Yoga & Fitness

✨ Zunoon Health Club – Move More. Live Better. Stay Healthy.

👉 Join • Participate • Improve Your Lifestyle

🏃‍♂️ અમારી 5 Main Activities:

૫ કેટેગરીઝ · તમામ સામેલ
Morning WalkingFast WalkingWarm-up & Body MovementStretching & YogaPranayam & Meditation
WHO CAN JOIN ZUNOON

There is a place for you here.

Indian university students studying and discussing together on campus lawns

Students

જેઓ નવી Skills શીખવા, Confidence વધારવા અને નવા Friends બનાવવા માંગે છે.

Approachable Indian merchant and business owner in contemporary showroom

Business Owners

જેઓ Business Learning, Networking અને Personal Development ઈચ્છે છે.

Young Indian startup founders and entrepreneurs collaborating in modern workspace

Entrepreneurs

જેઓ નવી Opportunities, Knowledge અને Professional Connections ઈચ્છે છે.

Indian working professional enjoying a relaxed coffee break and networking outdoors

Working Professionals

જેઓ Work-Life Balance, Sports, Hobbies અને Personal Growth ઈચ્છે છે.

Empowered Indian homemaker smiling with pride in a warm, artisanal kitchen

Homemakers

જેઓ પોતાની ઓળખ વિકસાવવા, નવી Skills શીખવા અને Community સાથે જોડાવા માંગે છે.

Joyful Indian parents and children laughing and playing board games together in a park

Parents & Families

જેઓ Family Activities, Children Development અને Quality Timeનો અનુભવ કરવા માંગે છે.

Energetic group of young Indian friends celebrating together on a scenic mountain hike

Young Adults

જેઓ Sports, Adventure, Hobbies અને નવી Experiences મેળવવા માંગે છે.

Active Indian seniors and retired individuals enjoying morning walk and yoga in lush park

Retired Individuals

જેઓ Active Lifestyle, Social Connection અને નવી Activitiesમાં ભાગ લેવા માંગે છે.

MEMBER EXPERIENCES

Don’t just hear about it. Experience Zunoon.

Human Connection
“Zunoon gave me a space where I could connect with positive, inspiring people across different walks of life. It genuinely feels like a second family.”
Health & Fitness
“Through Health Club activities, I found regular motivation for physical fitness, morning routines and a healthier lifestyle.”
Personal Growth
“The learning sessions and seminars in Growth Club helped me develop useful new skills, confidence and fresh perspectives.”
Sports & Fun
“Playing sports and outdoor games with enthusiastic members brought back the joy of teamwork, fitness and fun.”
Hobbies & Creativity
“Hobby Club gave me a welcoming, creative space to express my passions and explore talents I had put on pause.”
HOW ZUNOON WORKS

Your next chapter, one step at a time.

  1. 01

    Join

    રજિસ્ટ્રેશન અને વાર્ષિક મેમ્બરશિપ માટે ટીમનો સંપર્ક કરો.

  2. 02

    Explore

    છ ક્લબ વિશે જાણો અને તમારી મનપસંદ રુચિઓ પસંદ કરો.

  3. 03

    Participate

    સમય, ચાર્જ અને પાત્રતા જાણીને એક્ટિવિટી માટે રજિસ્ટ્રેશન કરો.

  4. 04

    Connect

    નવા લોકોને મળો, અનુભવો વહેંચો અને મિત્રતાનું વર્તુળ વધારો.

MEMBERSHIP

A little commitment. A whole new circle.

તમારા રસ પ્રમાણે વિવિધ ક્લબની એક્ટિવિટીઝમાં જોડાઓ. નવા લોકો, નવા અનુભવો અને નવી ખુશીઓ મેળવો.

  1. 01સંપર્ક કરો
  2. 02રજિસ્ટ્રેશન અને મેમ્બરશિપ ફી પૂર્ણ કરો
  3. 03તમારી રુચિ પસંદ કરો અને એક્ટિવિટીઝમાં જોડાઓ
ZUNOON CLUB ANNUAL MEMBERSHIP
₹2,100 / year
  • ઝુનૂન કમ્યુનિટી સાથે જોડાણ
  • છ ક્લબની એક્ટિવિટીઝમાં પ્રવેશ
  • વર્ષભર એક્ટિવિટીઝમાં ભાગ લેવાની તકો
  • અર્થપૂર્ણ કમ્યુનિટી નેટવર્કિંગ
  • લર્નિંગ અને ડેવલપમેન્ટ સેમિનાર્સ
  • હેલ્થ અને ફિટનેસ એક્ટિવિટીઝ
  • સ્પોર્ટ્સ અને મનોરંજક રમતો
  • હોબી અને સર્જનાત્મક વર્કશોપ્સ
  • સમાજ સેવા અને યોગદાનની પહેલ
  • તહેવારો અને જીવનની ખાસ ઉજવણીઓ
Pay & Join Zunoon
એક્ટિવિટી ચાર્જ અલગ છે. નોંધ: ₹2,100/- વાર્ષિક મેમ્બરશિપ ફી છે. તમામ એક્ટિવિટીઝ અને ઇવેન્ટ્સનો ખર્ચ તેમાં સામેલ નથી. કેટલીક એક્ટિવિટીઝ ફ્રી હોઈ શકે છે; વર્કશોપ, ટુર્નામેન્ટ, ટ્રિપ અને ખાસ ઇવેન્ટ માટે અલગ ચાર્જ લાગુ થઈ શકે છે, જે અગાઉથી જણાવવામાં આવશે.
GOOD TO KNOW

A few questions, before you join.

Ask us on WhatsApp
01ઝુનૂન ક્લબ શું છે?

હેલ્થ, સ્પોર્ટ્સ, સમાજ સેવા, શોખ, વિકાસ અને ઉજવણીને જોડતી હ્યુમન 360° ગ્રોથ અને લાઇફ એક્સપિરિયન્સ કમ્યુનિટી.

02કેટલા ક્લબ છે?

છ: હેલ્થ, સ્પોર્ટ્સ, સોશિયલ, ગ્રોથ, હોબી અને સેલિબ્રેશન. કુલ 30 મુખ્ય એક્ટિવિટી કેટેગરી છે.

03મેમ્બરશિપ ફી કેટલી છે?

વાર્ષિક મેમ્બરશિપ ફી 2,100 છે અને માન્યતા એક વર્ષની છે.

04એક્ટિવિટી ચાર્જ સામેલ છે?

ના. વાર્ષિક ફી મેમ્બરશિપ માટે છે. વર્કશોપ, ટ્રિપ, ટુર્નામેન્ટ અને ખાસ ઇવેન્ટના અલગ ચાર્જ રજિસ્ટ્રેશન પહેલાં જણાવવામાં આવશે.

05શું એકથી વધુ ક્લબમાં જોડાઈ શકું?

હા. તમારી રુચિ અને એક્ટિવિટીના રજિસ્ટ્રેશન નિયમ પ્રમાણે વિવિધ ક્લબમાં ભાગ લઈ શકો છો.

06કોણ જોડાઈ શકે?

વિદ્યાર્થીઓ, બિઝનેસ ઓનર્સ, ઉદ્યોગસાહસિકો, પ્રોફેશનલ્સ, હોમમેકર્સ, પેરેન્ટ્સ, યુવાનો અને નિવૃત્ત વ્યક્તિઓ—નવા અનુભવ ઇચ્છતા સૌ.

07શું આ માત્ર બિઝનેસ ઓનર્સ માટે છે?

ના. ઝુનૂન વિવિધ ક્ષેત્ર અને વ્યવસાયના લોકો માટેની લાઇફ એક્સપિરિયન્સ કમ્યુનિટી છે.

08શું નિયમિત એક્ટિવિટીઝ થાય છે?

પ્રોગ્રામમાં એક્ટિવિટીઝ, વર્કશોપ, મીટઅપ, રમતો અને ઉજવણી છે. દરેકનો સમય અલગથી જાહેર થાય છે; હાલના કેલેન્ડર માટે ટીમનો સંપર્ક કરો.

09એક્ટિવિટીમાં કેવી રીતે ભાગ લેવો?

જોડાયા પછી મનપસંદ એક્ટિવિટીની માહિતી મેળવી તેનું રજિસ્ટ્રેશન પૂર્ણ કરો.

10શું બધી એક્ટિવિટીઝ ફ્રી છે?

ના. કેટલીક ફ્રી હોઈ શકે છે; અન્ય માટે સ્થળ, સુવિધા અને આયોજન પ્રમાણે રજિસ્ટ્રેશન અથવા ભાગ લેવાની ફી હોઈ શકે છે.

11શું પરિવાર અને બાળકો ભાગ લઈ શકે?

કેટલીક એક્ટિવિટીઝ પરિવાર અને બાળકો માટે છે. ઉંમર, પાત્રતા અને ભાગ લેવાના નિયમ દરેક ઇવેન્ટ માટે અલગથી જણાવાય છે.

12મેમ્બર કેવી રીતે બની શકાય?

WhatsApp બટનથી સંપર્ક કરો અથવા +91 97121 12110 પર કૉલ કરો. ટીમ રજિસ્ટ્રેશન અને મેમ્બરશિપ પેમેન્ટ માટે માર્ગદર્શન આપશે.

13મેમ્બરશિપ કેટલો સમય માન્ય છે?

વાર્ષિક મેમ્બરશિપ એક વર્ષ માટે માન્ય છે. તમારી તારીખ અને રિન્યુઅલની માહિતી ટીમ પાસેથી મેળવો.

14ઝુનૂન ક્લબ ક્યાં છે?

મુખ્ય કમ્યુનિટી નેટવર્ક સુરત, ગુજરાતમાં છે. સ્થળ ઇવેન્ટ પ્રમાણે બદલાય છે અને રજિસ્ટ્રેશનની વિગતો સાથે જણાવાય છે.

15વધુ માહિતી કેવી રીતે મેળવવી?

મેમ્બરશિપ, હાલની એક્ટિવિટીઝ, સ્થળ અને ઉપલબ્ધતા માટે +91 97121 12110 પર કૉલ અથવા WhatsApp કરો.

A CELEBRATION OF LIFE · ONE COMMUNITY · SIX CLUBS

Life is better
when we experience it together.

જીવનમાં માત્ર કામ અને જવાબદારીઓ જ નહીં, પરંતુ Health, Happiness, Friendship, Learning, Sports, Hobbies અને Celebrations પણ જરૂરી છે. Zunoon સાથે જોડાઓ અને જીવનના દરેક ક્ષેત્રમાં નવા Experiences મેળવવાની શરૂઆત કરો.

🧘 લાઇવ બેટર🤝 કનેક્ટ ડીપર🏆 પ્લે ટુગેધર🎨 ડિસ્કવર પેશન🚀 ગ્રો ટુગેધર🎊 સેલિબ્રેટ લાઇફ
Join Zunoon₹2,100 / year